Saturday, December 10, 2011

કોલાવેરી ડી ગુજરાતી વર્ઝન છોકરી ખર્ચા ડી [Gujarati Kolaveri Di - Chhokri Kharcha Di]



Why This છોકરી Always ખર્ચા-di Song Lyrics ::

Yo.. છોકરાઓ..

હું ગાયન ગાઉં છું..

DJ આદી

ખર્ચા વાળું song
Featuring RJ રોશન
છોકરી નું song

આદી and રોશન says


Why This છોકરી Always ખર્ચા-di

"કાયમ party માંગે યાર"
Why This છોકરી Always ખર્ચા-di
"ખાલી માંગે, આપે કોઈ દિવસ નહિ"
Why This છોકરી Always ખર્ચા-di
"પૈસા ય ઉધાર લેવા પડે"
Why This છોકરી Always ખર્ચા-di
"ને પાછા વસુલ પણ ના થાય"

મારી પાસે bike-bike

છોકરી માંગે car-rr
મારો બપો bank માં clerk
હું તો નવરો બેકાર-રર

Why This છોકરી Always ખર્ચા-di

Why This છોકરી Always ખર્ચા-di

કાયમ માંગે gift-gift

Dinner candle-light
નાની નાની વાતે બગડે
ચાલુ કરી દે fight
મનાવવા આપો chocolate, ૧૦૦ વાળી
Why This છોકરી Always ખર્ચા-di
" time પર કેમ નહિ આવ્યો ..??
  phone કેમ નથી કરતો ..??
  મારો teddy કેવો છે ..??  "

ચા ચા ચા.. ચા ચા ચા..

બધી વાતો માં ચા ચા ચા..
"આમાં તો બહુ expert"

U love me na, jaanu, sweetu

Sonna , મને આ અપાવ ને, please

"તમારી સાથે પણ થતું હશે નહિ ..??"

Ready.. બે ત્રણ ચાર

"ચલ ભાઈ બહુ break લીધો, હવે લાંબુ ગા"


ખાઈ લે please

"ખાવું ના હોય તો ખર્ચો કેમ કરાવે ..??"

જાનું કેહ્શે, બાબુ કે તોય

આવ વા નઈ દે near-rr
ભાઈ જોશે, પપ્પા ને કહેશે
દુનિયા ભર ના fear-rr

પછી hate-hate

ફરી luv-luv
નવી ગીલ્લી, નવો દાવ-વવ
રિસાવ-રિસાવ, મનાવ-મનાવ
પછી રોજ નો નવો દાવ-વવ

ના કરું ખર્ચો તો મોહ ઉપર બોલે

કંજૂસ અહીં-થી જા
જાઉં છું બીજા જોડે burger ખાવા
તું વડાપાવ, ખા

મને કહે કંજૂસ, પોતાને બેચારી


Why This છોકરી Always ખર્ચા-di

"સાચું કે નઈ ..??"

Why This છોકરી Always ખર્ચા-di

"તોય બધા ખર્ચો કરે"

Why This છોકરી Always ખર્ચા-di


Featuring Rj રોશન

Why This છોકરી Always ખર્ચા-di


No comments:

Post a Comment