>> Top 11 Websites for Free Mobile Games Download <<
Friday, June 17, 2011
Gammat Gulal [ ગમ્મત ગુલાલ ]
ગમ્મત ગુલાલ એ અમદાવાદ દુરદર્શન પરથી પ્રસારીત કરવામાં આવતો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં દર અઠવાડિયે જુદા જુદા જાણીતા ગુજરાતી હાસ્ય કલાકારો પોતાની વકતવ્ય કલા રજુ કરતા અને લોકો એને ખડખડાટ હસીને માણતા હતા. આ કાર્યક્રમમાં શહાબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, નિર્મિશ ઠાકર જેવા નામી હાસ્ય કલાકારો એમની હાસ્ય કલા રજુ કરી ચુક્યા છે.